________________
( ૮૯)
શાન્તિ બલવાને આદેશ આપે છે તે શ્રાવક દુઃખ ખય કમ્મુ
ખય નિમિત્તક ચાર લેગસ્સને કાઉસગ્ગ કરી પ્રગટ લેગસસ કહી શાન્તિને કહે છે અને શાન્તિ કહ્યા પછી ફરીથી પણ પં દર લેગસને કાઉસગ્ગ કરી પ્રગટ એક લેગસ્સ કહીને પસહ પારે છે કેટલાએકે તે કહે છે કે જેને શાન્તિ કહેવાને આદેશ આગે હોય તે ચાર લેગસને કાઉસગ્ગ કરી પ્રગટ એક લે. ગર્સ કહીને શાન્તિને કહે અને પછી પિસહ પારે આ બેની મધ્યમાં જે વિધિ પ્રમાણ હોય તે કહે.
ઉત્તર ૨-૫ખી પ્રતિકમણમાં ચાર લેગસને કાઉસગ્ન કરી પ્રગટ એક લેગસ કહીને પછી શાન્તિને કહે એ પ્ર. માણેજ શુદ્ધ થાય છે બીજી વખત પંદર લેગસ્સને કાઉસગ્ન કરવામાં વિશેષ જાણ્યું નથી.
પ્રશ્ન ૩–શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ સમયે અમાવાસ્યા તીથી તથા સ્વાતિ નક્ષત્ર હતું દીવાળી સમ્બન્ધી ગુણુણા સમયે કઈ વખત તે બન્ને હોય છે અને કેઈ વખત નથી હતા તેના ઉપર કેટલાકે કહે છે કે જ્યારે સ્વાતિ નક્ષત્ર અને અમાવાસ્યા બન્ને સાથે હોય ત્યારે દિવાળી સંબંધી ગુણયું ગણવું જોઈએ. કેઈ તે કહે છે કે જે મેરાયાને દિવસ છે તે દિવસે ગુણણું ગણવું જોઈએ તેમાં મેરાયા કરવામાં ભેદ છે. ગુજરાતના લેકે પાખીને દિવસે કરે છે અને આ દેશના લેકે બીજે દિવસે તે શું પોતપોતાના દેશને અનુસારે મેરાયા કરવાને દિવસે ગુણણું ગણવું કે ગુજરાત દેશને અનુંસારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com