________________
( ૮૧) પતિ નગષિ શિષ્ય ગણિ સુરવિજ્ય કૃત પ્રશ્ન તથા
તેઓના ઉત્તરે. પ્ર”ન ૧–પખવાડીયામાં જે ચતુર્થી દિ તપ ન કરે તેને કાંઈ પ્રાયશ્ચિત સમજવું કે અનંત સંસારીપણું?
ઉત્તર ૧–પખવાડીઆમાં જે ચતુર્થાદિ તપ ન કરે તેને પ્રાયશ્ચિત સમજવું અનંત સંસારીપણું નહીં.
પ્રઝન ૨–રાવણને હાર પરિપાટીથી આવેલે સમજે કે દેવે આપેલ?
ઉત્તર ર–પરિપાટીથી આવેલે.
અને ૩- જેને દિક્ષા પહેલાં લધુ ધાન્ય વિગેરેના પચ્ચખાણ હોય તેને દિક્ષા લીધાબાદ ખપે કે નહીં?
ઉત્તર ૩-બીજું કાંઈ ન મળતુ હોય તે દિક્ષા લીધાબાદ ખપે.
પ્રન ૪–નોÊત સિદ્ધાવાયૅવાધ્યાય સ સાધુ એ પૂર્વની અંદર સમજવું કે નહીં તથા ચાદ પૂર્વ સંસ્કૃત છે. કે પ્રાકૃત ?
ઉત્તર ૪–નોડલ ઈત્યાદિ પૂર્વમાં સમજવું તથા બક્ષી પૂર્વે સંસ્કૃત સમજવા.
પ્રશ્ન પ–વીરશાસનમાં કેટલા પ્રત્યેક બુદ્ધા હતા તથા બીજાઓના શાસનમાં કેટલા હતા?
ઉત્તર પ–વીરશાસનમાં દહજાર પ્રત્યેકબુદ્ધ હતા તથા ઋષભદેવવિગેરેને જેટલા સાધુઓ હતા તેટલા પ્રત્યેક બુદ્ધહતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com