________________
(૫૪)
પુનઃ કાનષિણિકૃત પ્રશ્ન તથા તેઓના ઉત્તર
પ્રશ્ન ૧-ચંદ્ર તથા સુર્ય પોતાના શાશ્વત વિમાને શ્રી મહાવીરસ્વામીને વાંદવા માટે આવ્યા પણ તારાના વિમાનેને મધ્ય ભાગ છેડે હોવાથી તેઓની વચમાંથી એવડા મોટા વિમાને શી રીતે આવી શક્યા?
ઉત્તર –ચંદ્ર તથા સુર્યનું પોતાના વિમાને વડે આવવું તે જેમ દશ આશ્ચર્યની અંદર ગણાય છે તેમ તારાઓના વિમાનેની મધ્યમાં પ્રવેશ પણ તેની અન્તર્ગત આશ્ચર્ય તરીકે ગણી લેવે એમ સંભવે છે.
પ્રશ્ન ર–તિર્થકરોના કલ્યાણ સમયે સધર્મેદ્ર વિગેરે ઈન્દ્ર નંદિશ્વર દ્વીપ માહેના રતિકર પર્વતની ઉપર વિમાને ને સંકેચ કરીને આવે છે ત્યારે સ્થીર તારાઓનું ઘણું જ અલ્પ અંતર હોવાથી તેઓની મધ્યમાંથી શી રીતે આવી શકે?
ઉત્તર ૨– “તાપસ તારણે ય સંમિ સંત નુર્ગ– 5
તારા તારાની મધ્યમાં જંબુદ્વીપને વિષે વધારે અંતર છે. એમ જેવી રીતે જંબુદ્વીપમાં તારાઓના અંતરનું માન કહ્યું છે તેવી રીતે બીજે કઈ ઠેકાણે અન્તરાળનું માન કહેલું , સાંભળ્યું નથી તેથી તેમાં કોઈ શંકા કરવા જેવું નથી.
પ્રશ્ન ૩–ચતુર્થ ભક્તના પચ્ચખાણ કરવાવાળાં શ્રાવકને પારણે તથા ઉત્તર પારણે ત્રિવિધાહાર તથા કિ વિધાહારનું પ
ચ્ચખાણ કરવું કપે કે નહીં? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com