________________
( ૪ ) પ્રશ્ન પસહ કરવાવાળી શ્રાવિકાઓ રસ્તામાં દેવ તથા ગુરૂના ગુણનું ગાન કરે છે તે કયાં લખ્યું છે?
ઉત્તર :- આ રીત શાસ્ત્રમાં કહી નથી એમ જાણવું.
પ્રશ્ન ૧૦–પરિસિની પછી ઉંચે સ્વરે ન બેલિવું આ પ્રમાણે વૃદ્ધ વચન સાંભળીને પણ શ્રાવકે રાત્રી જાગરણ કરે છે તે ક્યાં લખ્યું છે ?
ઉત્તર ૧૦–તપસ્યાદિ જે દિવસે કરાય છે તે દિવસે દેખવાથી પરંપરાનું જ શરણું નિશ્ચિત થાય છે.
પંડિત વિલ્લર્ષિગણિત પ્રશ્ન તથા તેઓના ઉત્તરો
પ્રશ્ન ઉકેઈ નવ વ્યાખ્યાન વડે ક૫ સુત્ર વાંચે છે. અને કેઈ અધીક વ્યાખ્યાનવડે કરીને વાંચે છે. તે તેની વાચનાને અધિકાર ક્યાં છે?
ઉત્તર ૧-નવ વ્યાખ્યાન વડે ક૫ સુત્ર વાંચે એમ અંતથ્યની મધ્યમાં વિધાન હવાથી નિશ્ચિત થાય છે, અધિક વ્યાખ્યાનવડે વાંચવું એમ તથાવિધ સુવિહિત ગચ્છની પરંપરાથી કેઈપણ ઠેકાણે લખેલું જાણ્યું નથી.
પ્રશ્ન ૨-રાજગહ નગરમાં ગુણશિલાખ ચૈત્યમાં શ્રી મહાવીરસ્વામીએ કલ્પસૂત્ર પ્રકાશ્ય એ પ્રમાણે કલ્પાધ્યયનમાં કહ્યું છે. કલ્પસૂત્રની વૃત્તિ વિગેરેમાં તે શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચ્યું એમ કહ્યું છે એ કેમ સંગત થશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com