________________
(૭૫) ઉત્તર ર–શ્રી મહાવીર સ્વામીએ અર્થથી ક૫સુત્ર પ્રકાર્યું અને ગણધરેએ તેને સુત્રેવડે ગુંચ્યું ત્યાર પછી નવમ - પુર્વથી દશાશ્રુતસ્કંધને ઉદ્ધાર કરતા ભદ્રબાહુસ્વામીએ પણ અષ્ટમાધ્યયનરૂપ કલ્પસૂત્રને પણ ઉદ્ધત કર્યું તેથી કાંઈ અનુપપન્ન નથી.
પ્રશ્ન ૩–શ્રી ઋષભદેવના વખતમાં તાડના ફળથી દારક યુગલિયે મરણ પામ્યા તે કેમ સંભવે ? કેમકે યુગલિયાઓનું અકાલ મૃત્યુ હોતું નથી ?
ઉત્તર ૩–પુર્વકેડી થકી વધારે આયુષ્યવાળા યુગલિઆ બાકી આયુષ્ય રહેતે મરતા નથી. શ્રી આદિનાથના સમયમાં મરેલા યુગલિઆને પુર્વ કેડીથી વધારે આયુષ્ય નહતું તેથી તેનું અકાલ મૃત્યુ સંભવે છે.
પ્રશ્ન કપાંચ પાંડની સાથે વીશકેડી મુનિ સિદ્ધિ પદને પામ્યા એમ શત્રુંજય મહાત્મમાં લખ્યું છે. આ ઠેકાણે કેડી વીશ સંખ્યાની સમજવી કે સે લાખની ? ઉત્તર ૪-વીશ સંખ્યાની કેડીન લેવી પણ સે લાખની લેવી.
પ્રશ્ન –જ્ઞાતાધર્મક્યાંગના નવમા અધ્યયનમાં રનદી૫ દેવી મૂળ શરીરવડે કરીને લવણું સમુદ્રને શોધવા ગઈ એમ કહ્યું છે પરંતુ પોતાના મૂળ શરીર વડે બીજે જવું કેમ સં• ગત થશે?
ઉત્તર ૫-રત્નીપદવી મુળ શરીરે સમુદ્રને શોધવાને માટે ગઈ એમ કહ્યું છે. પરંતુ તેને મૂળ શરીરે બીજે કઈ ઠેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com