________________
( ૭૩ )
ધામીઓ અન્ય જન્મમાં કરેલા પાપને કહીને જીવેને દુઃખ કરે છે તે વાત ઘટે નહિ, તથા તેઓ સ્વર્ગની ઈચ્છાથીજ તપ
યા કરે છે એમ આગમમાં સાંભળીએ છીએ. તે વાત પણ દાટે નહિ.
પ્રશ્ન ૫-મહાવીરસ્વામી પુર્વભવમાં ચકવતી થયા હતા તે પુણ્ય કયા ભવમાં ઉપાર્જન કર્યું?
ઉત્તર ૫–તેને નિર્ણય કેઈ ગ્રન્થમાં દેખ્યો નથી.
પ્રશ્ન – તિર્થંકરના અને પરમાધામીએ નારકીમાં પીડા કરે કે નહીં?
ઉત્તર ૭–તેને માટે એકાન્ત જાણ્યું નથી. પ્રશ્ન છ–દેશવિરતિમાં ચકિપદને બંધ થાય કે નહી ? ઉત્તર ૭–તેને માટે પણ એકાન્ત જાણ્યું નથી.
પ્રશ્ન ૮-નેમિ ચરિત્રમાં શ્રી કૃષ્ણના પાંચ ભવ કહ્યા છે અને ક્ષાયિક સમ્યકત્વવાળાને ઉત્કૃષ્ટ ચારભવ કહ્યા છે તે કેવી રીતે સંગત થશે?
ઉત્તર ૮-અ મતના અનુસારે કૃષ્ણના પાંચભવ કહ્યા છે એમ નિશ્ચય થાય છે. કારણ કે ધર્મોપદેશમાળા વૃત્તિમાં શ્રી નેમિનાથ અને કૃષ્ણના વિષાદ કરણ પ્રસ્તાવમાં કહ્યું છે કેमासोयतु मंतओ उव्वठि इहेव भारहे वासे सय दुवारे नगरे जियसत्तुस्स पुत्तो इकार समो अममो नाम तित्ययरो हो हिसि આ અક્ષરેને અનુસરે ત્રણજ ભવ આવે છે. તત્વ કેવળી માહારાજ જાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com