________________
( ૫ )
ઉત્તર ૩~~પર પરાથી ત્રિવિધાહારનું પચ્ચખાણ કરવામાં આવે છે તેથી તેમ કરવું ચેાગ્ય જણાય છે.
પ્રશ્ન ૪––શ્રી ભગવતી સુત્રના દશમા શતકના અગ્યારમા ઉદ્દેશામાં દેવતાઓના આયુષ્યની સ્થિતિના સ્થાન દસ હજાર વર્ષથી આરંભીને સમય સમયની વૃદ્ધિએ તેત્રિશ સાગરેપમ પ્રર્યન્ત કહ્યાં છે. સર્વ સ્થાનકે દેવતાએ લાલે કે નહીં ?
ઉત્તર ૪—બધા સ્થિતિસ્થાનાએ દેવતાઓ વર્તે એવ નિયમ જાણ્યો નથી.
પ્રશ્ન પ–દિગંખર મત થાપક સહસ્રમલ્લના ગુરૂન નામ શું?
ઉત્તર ૫—આવશ્યક વૃત્તિમાં સહસ્રમલ્લના અધિકારમાં તેના ગુરૂનુ નામ કૃષ્ણાચાર્ય કહેલુ છે.
પ્રશ્ન દ્—શ્રી ઋષભદેવના સમવસરણમાં જો તે સમયમાં વર્તતા મનુષ્ય જેવડું શરીર કરીને દેવતાઓ આવે તે તેના શરીરના અનુસારે કરવા પડતા મોટા વિમાનાના તારામંડળની અંદર અંતરાળ ઓછું હોવાથી પ્રવેશ કેમ થઇ શકે ?
ઉત્તર ઃ—મા શંકાજ અનુચિત છે. કેમકે નંદીશ્વર દ્વીપે વિમાનાના સ કાચ કરીને તિર્યાં જ બુદ્ધિપમાં આવતા હોવાથી. તારાઓની મધ્યમાં તેઓને નિકળવુંજ પડતુ નથી.
પ્રશ્ન છ—શ્રાવક ખાર વ્રત ઉચ્ચરે છે ત્યારે તેને કન્યાલિકા વિગેરેના ત્યાગ હોય છે તે તેને પતાની કન્યાની ખાઅંતમાં કાંઈ જયણા હોય છે કે નહી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com