________________
( ૧ )
પ્રશ્ન ૧૫-વિમાનાની મધ્યમાં ભૂમિ છે કે નહિ ?
ઉત્તર ૧૫—વિમાનાની મધ્યમાં ભુમિ નથી એમ જણ છે. કારણ કે ભગવત્યાદિ સુત્રામાં નરક સબંધી સાત અને આઠમી ઈષપ્રાગભારા એમ આઠજ પૃથ્વી કહી છે જો સ્વર્ગમાં પણ પૃથ્વી હાત તા તે વધારે કહેત
પ્રશ્ન ૧૬—વિન્દ્રને ચજેમ ગતમાળે ભગવતીના સેમા સતકના પાંચમા ઉદેશના અંતમાં તેની વૃત્તિમાં લખ્યું છે કે અહીં આ પુર્વ ભવમાં ઇન્દ્ર અભિનવ શ્રેષ્ઠિ થયા હતા. અને ગાંગદત્ત જીણું કેષ્ઠિ થયા હતા તેઓ ખને જણાએ શ્રી મુનિસુવ્રત જીનની પાસે દીક્ષા લીધી હતી એમ લખ્યું છે. વદાવૃત્તિમાં તે શ્રી મહાવીરના કાઉસગ્ગના અધિકારમાં વિશાલા નગરીમાં જીણુ શ્રેષ્ઠિ અને અભિનવ શ્રેષ્ઠિ હતા, તેઓ એ કાણુ ?
ઉત્તર ૧૬—∞િ તૈય હેતું ગસમાળ એ સુત્રની વૃતિમાં જે જીગું શ્રેષ્ઠિ અને અભિનવ પ્રેષ્ટિએ દિક્ષા લીધી હતી, તેએથી વિશાલા નગરીમાં જીણુષ્ટિ અને અભિનવ શ્રેષ્ઠિ અને ભિન્નજ હતા તેથી આ ઠેકાણે કાંઈ શંકા રહેતીનથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com