________________
( ક્રુર )
પુનઃ પંડિત કલ્યાણુકુશલગણિકૃત પ્રશ્નો તથા તેમના ઉત્તરા.
પ્રશ્ન ૧-કુત્તુ તિરુ કુન્નુ તિવુ ખેચુ થવુ રે વળ નાયત ટુમયંત્ર મા એ ત્રણ અને ત્રણ દેવલાકમાં ઘનધિ તથા ઘનવા અને અનુક્રમે આધાર પણે છે પરંતુ તેના વલચાના વિષ્ઠભાદિનું પ્રમાણ કેટલું અને ક્યાં છે તેને મને સદેહ છે અને તેને નિર્ણય થયે છતે ત્યાં રહેલી ભુમિના વિસ્તાર તથા લખાઈના નિર્ણય થાય ?
ઉત્તર ૧—ઉપર કહ્યા પ્રમાણે ઘનાધિ અને ઘનવા આઠ દેવલાક સુધી આધારપણે છે, એમ આગમમાં કહ્યું છે. પરંતુ તેનું પ્રમાણ અને વલયાદિ કાઈ ઠેકાણે વાંચવામાં આવ્યા સાંભરતા નથી.
પ્રશ્ન ર—ઉકેશવાલાદિને કેટલાએક લેાકા દેશ નિહ્નવ માનેછે અને દેશ નિહ્નવ માનવાનું કારણ ઉપધાનના અપલાપિ હોવાથી બતાવે છે. તે ઉપધાનના અપલાપિ છે એમ શું તેઓના કરેલા કોઇ ગ્રન્થ ઉપરથી જાણ્યું કે સ ંપ્રતિ ઉપધાન નથી કરતા તેથી ? અંત્ય વિકલ્પ ઉપસ્ય છે એ કાંઈ ચમત્કારને કરવા વાળા નથી કારણ કે ઘણા કાળથી તેઓના સમુદાયમાં પ્રમાદની ઉત્પતિ થવાથી તેઓ કરતા નથી. અને પ્રમાદથી જે ઉપધાનનું ન વહેવું એ કાંઈ નિહ્નવતાનું પ્રયોજક નથી ને કોઈ ગ્રન્થમાં લખ્યું હોય તે તે ગ્રન્થને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com