________________
( ૩૩ )
'
ખવાને હું ઇચ્છુ છું તે ઉપધાન વહેતા નથી તેથી નિદ્ભવછે એમ માનીને જો પ્રવચનપરીક્ષાદિ ગ્રન્થોમાં લખ્યુ હાય તા આજ ક્રાલ સાથે શ્રાવક કાણ અને ક્યાં છે? ઈત્યાદિત વડે કરીને મારા મનમાં તે તે લખેલુ ચિન્હ છે એમ પ્રતિભાસે છે. કેટલાક તે તેઓ “ ફોફ મારું ” એવા પાઠ આલે છે તેથી તેઓને વારે ઘડીએ નિહનવ કહે છે. પરંતુ એ પણ ઠીક નથી કેમકે જેમ તપાગચ્છની મધ્યમાં નાગપુરીય વિગેરે પંદર લેગસ્સના કાઉસગ્ગ નથી કરતા તે પણ તેઓ નિહ્નવ નથી કહેવાતા તેમ વજ સ્વામીની પહેલાં તેની શાખા ભિન્ન પડી ગયેલી હોવાથી નિદ્ભવ નહી કહેવાય જાજે વિદ્ દુમાળે વહાળે તપ નિદ્ભવળે. ઇત્યાદિ અખંડ પાઠ પણ તેઓએ શ્રાવકાને ભણાવેલા દેખાય છે તે હું પુજ્ય તેઓ નિષ્ફનવ કહેવાય કે નહીં અને કહેવાય તે કેવી રીતે ? એ કહેશે તે આ ખાળક અનુગ્રહિત થશે ?
ઉત્તર ર—ઉકેશવાલાદિને કેટલાએક લૈકા નિહ્નવ કહે છે તેનું કાંઈ માલુમ પતુ નથી અમે તેા દ્વાદશ જલ્પ પટ્ટક ગ્રન્થમાં જેટલા નિનવા કહ્યા છે તેના નિશ્ચય કરીએછીએ. અને દ્વાદશજ૫ પટ્ટક તે આપની પાસે પહેલાંજ કલ્પે છે તથા પ્રવચન પરીક્ષામાં લખેલા નિહ્નવા ચિન્ત નીય છે. અને સાચેસાચા નિર્ણય જણાવ્યા વિના જ્યાં ત્યાં તે તે નિવાને કહેવાવાળાઓના પ્રતિકાર પણ કેવી રીતે કરી શકાએ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com