________________
કરવાવાળો થયે હોય તે તેનું નામ કહે. અને કઈ ન થયો હોય તે ત્યાં કેવી રીતે વ્યવહાર ચાલતું હશે? * ઉત્તર ૧–ઉત્તર ભરતાર્ધમાં જાતિસ્મરણવાળો કેઈ મનુષ્ય અથવા તે વ્યવહારને કરવાવાળે ક્ષેત્રને અધિષ્ઠાયક કે દેવ સંભવે છે. તેમજ કાળાનુભાવથી સ્વતઃ કેટલીક નિપુણતા પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન ર–સૈધર્મ વિગેરે દેવકની અંદર પ્રત્યેક દેવને માટે એકજ ઉપપાત શય્યા હોય છે કે ભિન્ન ભિન્ન?
ઉત્તર ર–મહદ્ધિક દેવોની તે ઉપરાત શયા જુદી જુદી હોય છે. અન્ય દેવની અભિન્ન પણ હેવી સંભવિત છે તેને માટે તથાવિધ સ્પષ્ટાક્ષર જોવામાં આવ્યા નથી.
પ્રશ્ન 3–દેશાવકાશિકવ્રતને કરવાવાળા કેઈએ સે કેજનની છુટ રાખી હોય તેને અકસ્માત તે થકી ઉપરાંત પત્ર મકલ પડે તે તેને વ્રતમાલિને થાય કે નહિ ?
ઉત્તર ૩–ગશાસ્ત્ર વૃત્તિ વિગેરેમાં લખેલું હોવાથી વ્રતમાલીજ થાય છે એમ માલુમ પડે છે.
પ્રશ્ન ૪–ઉપધાનને વહેવાવાળા શ્રાવકાદિને અકાલ સંજ્ઞામાં રાત્રે પણ જલશાચ વિગેરે વિધિ થાય કે નહિ?
ઉત્તર ૪–પિતાસંબધી કઈ પુરૂષે લાવેલું ઉચ્છેદક કપે.
પ્રશ્ન -શ્રી ઋષભદેવ વિગેરે એકસે આઠ એક સમચમાં મેક્ષે ગયા આછેરે છે તે બાહુબળી વિગેરેના આયુષ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com