________________
( ૬ )
વિરાધકનેજ એટલે સંસાર કહ્યા છે, બીજાને એટલે બધા હાતે નથી. અને ક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિના સમુદાયમાં તે કોઇ લઘુ કમી ને એકાવતારીપણાના પણ સભન્ન છે તેા પછી સમાનતામાં શું શંકા ? તત્ત્વ કેવલી જાણે.
પ્રશ્ન ૩—કેાઈ જાણુતા એવા અભિનિવેશ કરવાવાળાને સંસારવૃદ્ધિનું કારણુ કર્મ બંધ વધારે, કે નહિ જાણતા એવા અભિનિવેશ કરવાવાળાને કર્મબંધ વધારે ?
ઉત્તર ૩—વ્યવહારથી તે જાણતા છતાં અભિનિવેશ કરવાવાળાને કખ ધ વધારે લાગે એમ જણાય છે.
પ્રશ્ન ૪-જાણતા એવા કાઈ હિંસાદિવડે કર્મમ ધ માંધે છે અને કાઇ અજાણતાં કર્મબંધ બાંધે છે તે તે બન્નેની દર કાને દ્રઢ કર્માંધ થાય ?
ઉત્તર ૪–ખતેની અંદર જેને ક્રોધાદિ પરિણામ દ્રઢ હોય તેને દ્રઢ કર્મ બંધ થાય મંદ હાય તેને મ
પુનમહાપાધ્યાય શ્રી સુમતિવિજયગણિ શિષ્ય પતિ ગુણવિજય ગણિકૃત પ્રશ્ના તથા ઉત્તરા,
પ્રશ્ન ૧—દક્ષિણ ભતામાં શ્રી ઋષભદેવ સર્વ વ્યવહારના અતાવનારા થયા તેવી રીતે ઉત્તર ભરતા માં સકલ વ્યવહારને કરવાવાળું કઈ થયું હશે કે નહિ ? જો કાઈ વ્યવહારને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com