Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 75
________________ ( ૨૦ ) કેમકે ચરમ શરીરના આયુષ્યનુ અપવર્તન થતુ નથી. જો તમે અચ્છેસમાં ભેગું ગણી લેવાનું કહેશે તે તે પણ નથી. કારણ કે ે ઉત્કૃષ્ટ અવગાહનાવાળાં એકસા આઠ એક સમયે સિદ્ધિ પદને પામ્યા એ અચ્છેરૂ છે. તેમાં તેના સમાવેશ થશે નહિ. ઉત્તર ૧—માહુબલીનું સમયાંગ સુત્રાનુસારે ૮૪ લાખ પુર્વનું આયુષ્ય સંભવે છે. તે પણ અન્ય ગ્રન્થામાં ઋષભસ્વા મીની સાથે નિર્વાણુ કહ્યું છે તે વિદ્ધ નથી. કેમકે તેમના આચુષનું અપવન અસય સિદ્ધા ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસે આઠ એક સમયે સિદ્ધિ પદને પામ્યા. આ અચ્છેરાની અન્તર્ગતજ સમજવું. કારણ કે વિંગ બ્રુત્તિ આ આ ચની અંદર પણ યુગલિકના આયુષ્યનું અપવર્તન તથા યુગલિકનું નરકગમનને અન્તર્ભાવ કરવામાં આવ્યે છે. પ્રશ્ન ૨—ચન્તો મુદુત્તમપિ એ ગાથાના સમ્યગદ્રષ્ટિને ઉત્કૃષ્ટ ન્યૂના પુદ્ગલ પરાવર્ત સંસાર પ્રતિપાતિ છે. ગૌ ગરિમા વાસો વિગો ગાવગોવા ઇત્યાદિ દશ ચુર્ણિના અક્ષરાનુસારે સમ્યગદ્રષ્ટિને તથા ક્રિયાવાદી મિશ્ર્ચાદ્રષ્ટિને ઉત્કૃષ્ટ ન્યૂન પુદગલ પરાવતા સંસાર કહ્યા છે. પરંતુ તે પણ આગમાન્તરને અનુસારે ન્યૂના પુદ્દગલ પરાવજ નિશ્રિત થાય છે. તા સમ્યગદ્રષ્ટિને તથા ક્રિયાવાદિ મિથ્યાષ્ટિને સંસારનુ સરખાપણું કેમ ? ઉત્તર ર—આ ઠેકાણે જો કે આ વાત માત્રથી સામ્ય કર્યુ તા પણ સમ્યગ્દટીમાં કોઇ આશાતના વિશેષના કરવાવાળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124