________________
( )
આશ્રીને શું ગતી થશે? અને આના નિર્ણયનું પ્રતિપાદક કંઈ ગ્રન્થનું નામ કહો?
ઉત્તર પ–ગતા સિદ્ધા આજ આશ્ચર્યની અંદર બા હુબલીના આયુષ્યના અપવર્તનને સમાવેશ થાય છે જેવી રીતે દ્વિરા સ્કુત્તિ એ આશ્ચર્યની અંદર હરિવર્ષ ક્ષેત્રથી લાવે ભા યુગલના આયુષ્યનું અપવન શરીરનું લઘુ કરવું તથા નરક ગમન વિગેરે અનર્ભાવ કરીએ છીએ.
પ્રશ્ન –જે આઠ આત્મપ્રદેશે મધ્યજ રહે છે તેઓ કમ પરમાણું વર્ગણાથી લીપ્ત હોય છે કે નહિ?
ઉત્તર –કર્મથી અનાવૃત્ત આત્માના આઠ પ્રદેશ રહે છે. શ્રી જ્ઞાનદીપીકામાં કહ્યું છે કે
स्पृश्यन्ते कर्मणा तेऽपि, प्रदेशा आत्मनो यदि । तदाजीवो जगत्यस्मिन्नजीवत्वमवाप्नुयात् ॥ १॥
તે (આઠ) આત્માના પ્રદેશ જે કર્મવડે કરીને સ્પર્શીય તે જીવ પણ જગતમાં અજીવપણને પામે.
પ્રશ્ન છ–મેઘકુમારના પુર્વભવમાં હસ્તિનું જે નામ સં. ભળાય છે તે નામ કોણે દીધું હશે ?
ઉત્તર ૭-તે પર્વતની મધ્યમાં રહેવાવાળા વનચરોએ દીધેલું એમ શ્રી જ્ઞાતાધર્મ કથાસુત્રમાં કહ્યું છે.
પ્રશ્ન ૮-ચોદ ગુણઠાણ ઉપર ચડવાવાળો પ્રાણુ કમથી ચદમાં ગુણઠાણને સ્પર્શ કરે કે વ્યવધાનથી કરે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com