________________
પંડિત દિનદાસ ગણિત પ્રશ્ન તથા તેઓના ઉત્તરો.
પ્રશ્ન ૧-નવ નારદે ક્યારે અને કેની પાસે સમ્યકત્વને પામ્યા. અને કેટલા સ્વર્ગ અને મેક્ષે ગયા?
ઉત્તર ૧-નારની ગતિ વિગેરે આશ્રીને કેટલાક સ્વ અને કેટલાક ક્ષે ગયા છે. પરંતુ બધાની હકીકત બરાબર કઈ જગ્યાએ જણાઈ નથી.
પ્રશ્ન ૨-જીનપ્રતિમાઓને ગરમ લાખ વિગેરેના રસવડે કરીને ચક્ષુ વિગેરે ચડાવે તે તેમાં આશાતના થાય કે નહિ?
ઉત્તર ર–નિપુણ શ્રાવકે ગરમ લાખવડે ચોડતાં દોષને પ્રસંગ હોવાથી તેમ કરતા નથી. પરંતુ રળમાં તેલને મેળવીને પછી તેને ખડાવીને તેના રસવડે ચક્ષુ વિગેરેને ચોડે છે.
પ્રશ્ન ૩–આ તથા ચૈત્ર માસની અસાયમાં સાતમ આઠમ તથા નેમ એ ત્રણ દિવસ ઉપધાનમાં ગણાય કે નહિ?
ઉત્તર ૩-એ ત્રણ દિવસે ઉપધાનના તપ વિશેષમાં લેખે ન આવે.
પ્રશ્ન ૪-માળ પહેરવાની નંદી કયારે મંડાય ?
ઉત્તર ૪–વિજયાદશમી પછી માંડવી સુઝે એમ વૃદ્ધ વાદ છે.
પ્રશ્ન પ–ભરતક્ષેત્રના ચક્રવતિએ પ્રથમ કોણ કોણ અંડ સાધે તેનો ક્રમ કહે? , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com