________________
( ૧૮ )
ઉત્તર પ–કૈવેયક વિગેરેમાં પાણીની માફક વનસ્પતિ પણ હતી નથી પરંતુ ત્યાંના દેવતાઓ પ્રાય: ગમનાગમનાદિ નહીં કરતા હોવાથી તેમજ પુજાના ઉપકરણને અભાવ હેવાથી દ્રવ્યથી જીન પુજા કરવાનું સંભવતું નથી.
પ્રશ્ન --સુમ બાદર નિગદ પર્યાપ્તા અને અપર્યા પ્તા એક નિગદમાં અનંતા જ હોય છે એમ કહ્યું છે તે તેમાં નિગદ શું? અને જો કયા? તે સ્પષ્ટ રીતે કૃપા કરી કહેશે.
ઉત્તર --નિગોદ શખવડે કરીને એક શરીર વનસ્પતિ સ્વરૂપ સાધારણ અનંત જીવનું ઉપજાવેલું સમજવું તેમાં અને નંતા જ રહે છે તેથી જ તે અનંતકાયિક જીવે સાધારણ કહેવાય છે.
પ્રશ્ન છ–પર્યુષણમાં જ્યારે ચાદશને દિવસે કલ્પસૂત્ર વાંચવું શરૂ કરવામાં આવે અથવા અમાસ વિગેરેની વૃદ્ધિ થઈ હોય તે અમાસ અથવા પડવાને દિવસે સુત્ર વાંચવામાં આવે ત્યારે છઠ્ઠ તપ કેણ દીવસે કરવું ?
ઉત્તર ૭—એવે વખતે છઠ્ઠ તપ કરવાના દીવસેને નિય નથી માટે યથારૂચિ તપ કર. દિવસના આગ્રહને કાંઈ કારણ નથી.
પ્રશ્ન ૮–સમવસરણમાં બીરાજેલા તિર્થકરે ગૃહસ્થીના વે દેખાય કે સાધુના વેશે? ઉત્તર – અશ્વિનિ, રશિદિન, રવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com