________________
( ૧૨ )
મોટા જ્યારે આવે ત્યારે લઘુએ તેને માટે પાટલે મુકવા તથા ઉભું થઈ જવું ઇત્યાદિ કરવુ કે નહી ? તથા મંડળીથી મહાર હાય તેની પાસે શ્રાવક તથા શ્રાવિકા ઉપધાનાદિ અનુષ્ઠાન કરે કે નહીં તે સ્પષ્ટ રીતે કહે ?
ઉત્તર ૧૨-માજો કોઈ વ્યાખ્યાન કરવાવાળે! હોય તે મંડળી બહાર રહેલા વ્યાખ્યાન ન કરે, વંદન, ઉઠવુ. વિગેરે વ્યવહાર તેને પણ કરવાજ તથા ખીજું કઈ ન હોય તે શ્રાવકા તથા શ્રાવિકાઓને ઉપધાનાદિ ક્રિયા કરાવે.
પ્રશ્ન ૧૩—બદલાય ગયેલા વર્ણવાળુ કસેલ્લકનું પાણી
પ્રાસુક થાય કે નહી ?
ઉત્તર ૧૩—બદલાઈ ગયેલા વરણવાળુ કસેલ્લકનું પાણી પ્રાસુક થાય છે. પરંતુ વૃદ્ધ લેાકાએ એવું આચરણ કર્યું નથી.
પંડિત આણુ દસાગર ગણિકૃત પ્રશ્ના તથા તેના ઉત્તરા
પ્રશ્ન ૧—જીનાલયમાં ઇાં વહી પડિકમવા પૂર્વકજ ચૈત્ય વંદન કરવું કે અન્યથા થઈ શકે ?
ઉત્તર ૧-ઈર્યાવહી પડિકમના પૂર્વ કજ જીનાલયમાં ચૈત્ય વંદન કરવું એવા એકાન્ત નથી એમ જણાય છે.
પ્રશ્ન ૨—નવકારસી પચ્ચખાણ રાત્રિ પચ્ચખાણુમાં ગણા ય કે જીદુ ગણાય ? અને એ પચ્ચખાણ કરીને એક પહેાર પર્ય ન્ત શ્રાવક રહે તે તેને પારસીના લાભ મળે કે એ ઘડીનેજ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com