________________
(૫૦ )
ઉત્તર ૩–જે ધૂળ વળગેલી હોય તે પાદ પ્રમાર્જન કરવું, અન્યથા નહીં..
પ્રશ્ન ૪–તપાગચ્છમાં રહેવાવાળા સાધુસમુદાય વિના જે ચારિત્રની શ્રદ્ધા કરવી કે નહીં?
ઉત્તર ૪–તપાગચ્છમાં રહેવાવાળા સાધુ સમુદાયથી બીજે શાસ્ત્રની શ્રદ્ધા ન કરવી એમ એકાન નથી.
પ્રશ્ન –જેમ શાસ્ત્રમાં કહ્યું છે કે વનસ્પતિ વિગેરેમાં કેટલાએક છે એકાવતારી પણ હોય છે તેમ મતાન્તરીય સમુદાયમાં પણ કેઈ એકાવનારી હોય કે નહીં?
ઉત્તર પ–અન્યદર્શનીઓના સમુદાયમાં કઈ એકાવતારી ન હોય એવે એકાન્ત નિશ્ચય જાણ્યું નથી.
પ્રશ્ન ૬– કેઈ કારણથી યેગ વહન કર્યા વિના પણ કલ્પ સુત્ર વાંચવાની આજ્ઞા ખરી કે નહિ?
ઉત્તર ૬-કેઈ કારણથી ચાર વહન કર્યા વિના પણ કલ્પસૂત્ર વાંચતા જણાય છે અક્ષર ઉપલબ્ધ નથી.
પ્રશ્ન છ–આધાર્મિ ખાવાવાળાની મધ્યમાં રહેતે હેય અને પિતે શુદ્ધ આહાર ગ્રહણ કરતે હેય તે તે સાધુ કહેવાય કે નહીં ?
ઉત્તર ૭–કારણ હેયતે આધાકમી ખાવાવાળો પણ જ્યારે સાધુ કહેવાય ત્યારે તેઓની મધ્યમાં રહે અને શુદ્ધ આહારને ગ્રહણ કરતે સાધુ કહેવાય તેને માટે તે શંકાજ શુંકરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com