________________
પુનઃ જગમાલ ગણિત પ્રશ્નો તથા તેના ઉત્તરે.
પ્રશ્ન – રાત્રે જેણે પકવાન ખાધું હોય તેને સાંઝનું (પકવાન ખાધા પછી) પ્રતિકમણ અને સવારનું પ્રતિકમણ કરવું સુઝે કે નહીં.
ઉત્તર – ગ યા વરમાં , રસુ વયે વારन्ति गीयत्था। पायच्छितंजम्हा, अकए गरुअंकए लहु ॥२॥ આ પ્રમાણે હેતુગર્ભ ગાથાને અનુસારે પ્રતિક્રમણ કરવું તેજ સુંદર લાગે છે.
પ્રશ્ન ર–રાત્રે ભજન કરનારને પ્રાતઃકાલે નવકારસી વિગેરે–પચ્ચખાણ કરવું કશે કે નહીં?
ઉત્તર ૨–રાત્રી ભજન કરનારને નવકારશી વિગેરે પ ચ્ચખાણ કરવું કપે પણ શોભે નહીં.
પ્રશ્ન ૩–૨માસામાં મુનિને નગર પ્રવેશ કરતાં અથવા નીકળતા પાદ પ્રમાર્જન કરાય કે નહીં?
१ अविधिकृतात् वरमकृतं उत्सूत्र वचनं कथयन्ति गीतार्याः । प्रायश्चितं यस्मात् अकृते गुरुकं कृते लघुकम.
અર્થ –અવિધિથી કરેલા કાર્ય કરતાં બીલકુલ ન કરવું તે શ્રેષ્ઠ છે. આ પ્રમાણે જે કહેવું તેને ગીતાર્થે ઉત્સુત્ર વચન કહે છે જેથી બીલકુલ નહીં કરેલા કરતાં અવિધિથી પણ કેરેલા કાર્યમાં ડુ પ્રાયશ્ચિત લાગે છે અને બીલકુલ નહીં કરેલામાં વધારે લાગે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com