________________
(૪૭) નહીં અને ત્યાર પછી અપાયતે વિજ્યા દશમી પહેલાં અપાય? ત્યાર પછી અપાય?
ઉત્તર ૪- છ માસ વીતી જવાને સંભવ હોય તે પર્યું પણુની અને વિજ્યા દશમીની પહેલાં પણ વડી દીક્ષા આપી શકાય અન્યથાતો વિજ્યાદશમીની પછીજ અપાય.
પ્રશ્ન પ–પૂર્ણિમા અને અમાવાસ્યાની ઢિમાં પહેલાં આદયિક તિથિજ વ્યવહારમાં આરાધ્ય હતી, કેઈ કહે છે કે પુજે પહેલી તિથી આરાધ્ય છે એમ કહે છે તે શું સમજવું?
ઉત્તર પ–પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિમાં દયિકીજ તિથી આરાધ્ય જાણવી.
પ્રશ્ન –અન્યદર્શનીના ધર્મના કાર્યો અનુમોદન ચે કે નહીં ?
ઉત્તર ૬-અન્ય દર્શનીઓનાં પણ માનુસારી ધર્મ કૃત્ય શાસ્ત્રને અનુસારે અનુમોદનાને યોગ્ય જણાય છે.
પ્રશ્ન –વડી દીક્ષા લીધા પછી કેટલાક યેનના દિવસો બાકી રહે તે મંદવાડ વિગેરે કારણથી જે છ માસ વીતી જાય તે ફરીથી પ્રવજ્યા ગહન પૂર્વક વડી દીક્ષા અપાય છે તેમાં ગચ્છ નાયકજ દીક્ષા આપે કે બીજા આપે?
ઉત્તર ૭–ગચ્છનાયકજ દીક્ષા આપે.
પ્રશ્ન ૮–આચાર્યો અંગેપાંગની વાચના દીધા પછી દગ્રન્થપ્રકીર્ણક વિગેરે સંબંધો વાચના અંગપ્રકીર્ણકપ્રર્યન્ત કેણ અમે ભણવે ? ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com