________________
આ ગાથાઓના અનુસારે ચતુર્દશપુવી વિગેરેની યક્ત સંખ્યાની મધ્યમાં ગણત્રી કરવી એમ સંભાવના થાય છે.
पंचाशीति सहस्राणि, लक्षं सार्द्धशतानिषट् । परिवारेऽभवन् सर्वे, मुनयस्त्रिजगद्गुरोः ॥१॥
આ લેકના અનુસારે ચેારાશી હજાર સાધુઓની સંખ્યા થકી ભિન્નજ ચાદ પુર્વધરે વિગેરે સમજાય છે કેમકે સામાન્ય સાધુ અને વિશેષ (ગણધર ચાંદ પુર્વધર વિગેરે) સાધુઓની ભિન્ન ભિન્ન સંખ્યા ગણી જે મેળવીએ તે ઉપરોક્ત લેકમાં ગણવેલી સંખ્યા પુર્ણ થાય આવી રીતે બે ભિન્ન ભિન્ન હકીકત મળવાથી તત્વ કેવળી જાણે
પ્રશ્ન ૮-ચકવતી વૈક્રિય શરીર કરીને સ્ત્રીઓને ભેગવે છે તેને સંતાન થાય કે નહીં?
ઉત્તર ૮–ચકવતીના વૈકિય શરીરથી સંતાનની ઉત્પતિ સંભવતી નથી માત્ર ઔદારિક શરીરથીજ સંભવે છે. વૈક્રિય શરીર ગર્ભાધાનને હેતુ નથી એવું શ્રી પ્રજ્ઞાપનાની તિમાં કહ્યું છે. શિલાદિત્ય વિગેરેની જે સુર્યાદિકથી ઉત્પતિ સાંભળીએ ઈ એ ત્યાં પણ સમાધાન કરેલું છે કે વૈદિય શરીરથી જે કે ગર્ભ રહેતું નથી પરંતુ તે દેવના લાવેલા દારિક વીર્યના સંબંધથી ગર્ભ રહે સંભવે છે આ વાત મલ્વવાદી બંધમાં કહી છે.
ફરિ થિ મારક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com