________________
(
૮ )
ઉત્તર ૮–આચાયે કે છુટક પત્રમાં રહેલી વિધિ પ્ર. માણે અથવા સામાચારીની મધ્યમાં રહેલી વેબ વિધિને અનુસારે વાચનું કામ કરે એમ જાણવું.
પ્રશ્ન ૯– શ્રી ભગવતી સુત્રને અનુસાર તેમજ કર્ણિકા ત્તિ, વીર ચરિત્રાદિને અનુસારે જમાલીના કેટલા ભવ જાણવા? , ઉત્તર ૯-જમાલીના પંદર ભવ જાણવા. પ્રશ્ન ૧૦–વાળ
ગાથાના વ્યાખ્યાનમાં શ્રાદ્ધદીન કૃત્યમાં પુપે પરેવીને પૂજન કરવું એ પ્રમાણે અક્ષરે વર્તે છે. આ ઠેકાણે શાલિકે પાડને પલટાવીને ભિન્ન અર્થને કરે છે અને ખાધ લેકે માને છે અને માટે બીજે કઈ ઠેકાણે લખ્યું હોય તે કહે ?
૧૦–હમણા તે પરેવીને પુપિ વડે પુજન કરવું એ પ્રમાણે શ્રાદ્ધ દીનથી કૃત્ય જાણવું.
પ્રશ્ન ૧૧–આ અને ચૈત્ર માસમાં કેટલાક દીવસે મહા હિંસાના કારણ હેવાથી સિદ્ધાન્તની વાચનાદિકમાં અસ્વાધ્યાય દીવસે ગણું તજીએ છીએ તે પ્રમાણે ઈદને દીવસ પણ મહા હિરાને હેત હેવાથી કેમ ન તજવે? કેટલાક બુદ્ધિમાને તે દીવસ તજે છે આપણી તે સબંધમાં શું મર્યાદા છે?
ઉત્તર ૧૧-ઈદને દિવસે અપવાદયાયના સંબંધમાં વૃદ્ધાએ તે પ્રમાણે આચરેલ નથી એજ નિશ્ચિત જાણવું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com