________________
(૪૬) પુનમહોપાધ્યાય શ્રી કલ્યાણવિજ્યગણિકૃત પ્રશ્નો
તથા તેમના ઉપસિ.
પ્રશ્ન –શ્રાદ્ધવિધિમાં ચેક નિયમના અધિકારમાં સચિવિગય વઈને જે વસ્તુ મુખમાં નાખીએ તે સર્વ દ્રવ્ય ગણાય એવું કહેવાથી અનાહાર ત્રિફલા વિગેરે મુખમાં નાંખીએ તે તે દ્રવ્ય મથે ગણાય કે નહીં ?
ઉત્તર ૧-અનાહાર વસ્તુ પણ પાય: દ્રવ્યમાં ગણાય એમ જણાય છે પણ પચ્ચખાણ લેતી વખતે ધાર્યું હોય કે ત્રિફ લાદિ અનાહાર વસ્તુને દ્રવ્યમાં ન ગણવી તે ન ગણાય. જેમ સચિત નેવિગય દ્રવ્યમાં ન ગણાય એમ કહેલ છે છતાં પચ્ચખાણ લેતી વખતે સચ્ચિત્તને પણ દ્રવ્યમાં ગણવા એવી છુટી રાખવાથી હમણું ઘણું જ સચિતને પણ દ્રવ્યમાં ગણતા દેખાય છે
પ્રશ્ન ૨–ગંઠસી પચ્ચખાણમાં તે પચ્ચખાણું મુક્યા પછી અનાહારી વસ્તુ સુખમાં નખાય કે નહીં?
ઉત્તર ર-ગંઠસી પચ્ચખાણ મુક્યા પછી પણ કાંઈ કારણ હોય તે અનાહાર વસ્તુ ગ્રહણ કરવી કલ્પે એમ જણાય છે.
પ્રશ્ન ૩–ઉત્તરાધ્યયનની બૃહત્તિના પહેલા પત્રામાં ઉર્વરથિક શબ્દ છે તેને શું અર્થ?
ઉત્તર ૩–ઉત્તરાધ્યયનના અઘરા પાના પર્યાયમાં ઉદ્ધર્વ રથિક શબ્દ દ્રમક (ગરીબ) ને વાચક કહ્યો છે. '
પ્રશ્ન ૪–(પ્રથમ દિક્ષા આપ્યાને) છ માસ વીતી જવાને સંભવ હોય તે પયુંષણાની અગાઉ વડી દીક્ષા અપાય કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com