Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 52
________________ ( ૪૪ ) પ્રકન પ—સ્રી રત્ન લેાઢાના ખનાવેલા પુરૂષને પશ કરે તે તે ગળી જાય તેનુ શું કારણ ? ઉત્તર પ~ ઉત્કૃષ્ટ અતિશાયી કામ વિકારથી ઉત્પન્ન થયેલા પ્રખલ ઉષ્ણુતા વિશેષને લીધે સ્ત્રીરત્નના સ્પર્શથી લોઢાના બનાવેલા પુરૂષનું ગળી જવુ સમજવુ. પ્ર ́ન ૬-એક આકાશ પ્રદેશને ધર્માસ્તિકાય અધાંસ્તિકાય સંબધી સાત પ્રદેશની સ્પર્ધાના કડી છે તેમાં વિદિશા સ્થિત પ્રદેશની સ્પર્શના કેમ નથી કહી ? ઉત્તર ઃ—એક આકાશ પ્રદેશને ધર્માસ્તિકાય અધાં સ્તિકાય જે દિશાઓમાં હોય તે દિશામાં રહેલા પ્રદેશોવડેજ સ્પના થાય છે વિદિશાઓને વિષે રહેલા પ્રદેશની સાથે સ્પના થતીજ નથી. આ વાત ખરાખર દિશા વિદિશાની સ્થાપના કરીને જોયાથી સારી રીતે સમજી શકાશે. પ્રશ્ન ૭ – તીર્થંકરોના ચાદ હજાર વિગેરે સાધુઓની સંખ્યા કહી છે તેમાં ચાદપુવી વિગેરેની સાથે ગણત્રી કરવી કે જુદી ? ઉત્તર છ—ગળદર નહી મનમો ફ્રિ પુનિને નિવા इर्णसंखं ॥ णसंखा एसाहि अनेआ सामन्न मुणीण सव्वग्गं ॥ १ ॥ तथा अठावीसं लक्खा अगयाली संचतह सहस्साई || सव्वेसिंपि जीणाणं जइणमाणं विणि दिंडं ॥ २ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124