________________
(૪૨) પંડિત હાર્ષિ ગણિત પ્રશ્નો તથા તેઓના ઉત્તરે.
પ્રશ્ન ૧–ચાદપુર્વને જાણવાવાળા જ્યારે આહારક શરીર કરીને મહાવિદેહાદિકમાં મેકલે છે ત્યારે મધ્યમાં રહેલા જીવપ્રદેશે આહારી કે અનાહારી? જે આહારી તે દારિક શરીરે ગ્રહણ કરેલા આહારના આહારી કે આહારક શરીરે ગ્રહણ કરેલા આહારના આહારી?
ઉત્તર ૧–કરેલું છે આહારક શરીર જેઓએ એવા ચાર પુર્વ ધારીના મધ્યમાં રહેલા જીવ પ્રદેશ આહારીજ હોય છે અનાહારી નથી લેતા. જે આમપ્રદેશ દારિક શરીર સદ્ધ છે તે તે વખતે દારિક શરીરે ગ્રહણ કરેલા પુગળને આહાર કરે છે અને જે આત્મ પ્રદેશ અહારક શરીર સમ્બદ્ધ છે તે આહારક શરીરે ગ્રહણ કરેલા પુગળોને આહાર કરે છે. અવિચળ આઠ પ્રદેશે સિવાય સર્વ આત્મપ્રદેશે તપાવેલા ભાજનમાં રહેલા પાણીની જેમ ઉંચા નીચા થયાજ કરે છે આવું સિદ્ધાન્ત વચન હોવાથી અંતરાળ હતી કેઈ પણ પ્રદેશો નિયત નથી, તેઓની પણ પરાવૃત્તિ થવાનો સંભવ છે તેથી તેઓ કઈ વખત એ દારિક શરીર સાથે સંબદ્ધ થાય છે, અને કેઈ વખતે આહારક શરીર સાથે સંબંધ થાય છે. મધ્યમાં રહેવાવાળા તે એકાન્ત મધ્યમાં રહેવાવાળા જ રહેતા નથી અને જે પ્રદેશો જ્યારે મધ્યમાં હોય છે ત્યારે તેઓ પણ દારિક કાયમીપણે સ્વ અવગાઢ પુદગળને આહાર કરે છે એમ સંભવે છે વિગ્રહ ગત્યાદિ સિવાય જીવનું અનાહારીપણું નિષેધ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com