________________
(૪૦) ઉપાધ્યાય શ્રી સુમતિવિજયગણિશિષ્ય પડીત ગુણવિજ્યગણિકૃત પ્રશ્ન તથા તેઓના ઉત્તરે.
પ્રન ૧–કેઈ પણ સાધુએ અનુપરવડે કરીને સચિત્ત મીઠું વહેર્યું હોય અને પછી માલુમ પડયું હોય કે આ સચિત મીઠું છે તે ત્યાં શું કરવું?
ઉત્તર ૧–અનુપયોગ વડે કરીને સાધુથી સચિત્ત મીઠું -વહોરાઈ ગયું હોય તે તે વખતે જે શ્રાવક પાસેથી મીઠું વહેર્યું હોય તેની પાસે જઈ જણાવે કે આયુમન્ ? તમેએ આ મીઠું જાણતાં વહરાવ્યું કે અજાણતા? શ્રાવક કહે કે અજાણતા પરંતુ હવે સાહેબ તેને યથેચ્છ ઉપભોગ કરે. તેમ કહેવા પછી તેને ઉપભોગ કરે અથવા કેઈ કારણથી ન ખવાયુ હોય તે સાધર્મિકને દઈદે. આવી રીતે જે અનુકુળ હેય તે કરવું, અન્યથા સાધુ મીઠાને પરાઠવીદે. આ વાત શ્રી આચારાંગ સુત્રના બીજા ગ્રુતસ્કંધમાં પિંડેષણ અધ્યયનના દશમા - શકમાં કહી છે.
પ્રશ્ન –જેઓ મનથી સંગ કરવાવાળા દેવતાઓ છે તેઓ મનવડે તેવા પરિણામ કયે છતે તેમને માટે તેઓને ચેગ્ય દેવીઓ મનથી જ કેમ તૈયાર થાય? કેમકે અવધિજ્ઞાનને ઉદ્ગલોકમાં થડે વિષય છે. એમ કહેલું હોવાથી દેવીઓને તે દેવતાઓના મન પરિણામ જાણવા માટે શું જ્ઞાન છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com