________________
(૩૯)
પ્રશ્ન ૨–ગાંઠ છેદેલા શેરડીના કકડા સચિત કે અચિત અને બે ઘડી પછી સચિત પરિહારી શ્રાવકને ખાવા કરે કે નહીં?
ઉત્તર ર–ગાંઠ છેદેલા પણ શેરડીના કકડા સચિત હોય છે તેમ જણાય છે.
પતિ કહાનજી ગણિત પ્રશ્ન તથા તેઓના ઉત્તર
પ્રન –કેઈ શ્રાવક પ્રાત:કાળે સામાયિક લઈને એક ઘડીમાં પાછા પોસહ ગ્રહણ કરે તે કપે કે નહિ?
ઉત્તર ૧ - સામાયિક લઈને સામાયિક પુરૂં થયા સિવાય પણ જે કેઈપિસહ ગ્રહણ કરે તે કપે છે.
પ્રશ્ન ૨–-માળવી ઋષિ વિગેરેના કરેલા સ્વાધ્યાય - ડળમાં કપે કે નહીં ?
ઉત્તર ૨–આગમમાં કહેલ મુનિઓને હાલના આચાએને અને ભટ્ટારકેને સ્વાધ્યાય મંડળીમાં કલ્પે બીજા વર્ત માનકાળના ઉપાધ્યાયે વિગેરેને સ્વાધ્યાય ન કલ્પે એ દ્ધ વાદ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com