________________
( ૩૮ )
ઉત્તર ૧-કાંઈ કારણ હોય તે રીતે આરતી ઉતારવી યુકત છે અન્યથા નહિ.
પ્રન –કાયેત્સર્ગ સ્થિત (ઉભી રહેલી) જન પ્રતિ માના ચરણાદિનું પરિધાપન (વસ્ત્રાદિવડે કરીને ઢાંકવું) યુક્ત
ઉત્તર ૨–જન પ્રતિમાના ચરણાદિનું વસ્ત્રાદિવડે ઢાંકવુ સાંપ્રત વ્યવહારે યુકત લાગતું નથી. ' - પ્રન ૩–પકખી પ્રતિક્રમણમાં સંબુદ્વ ક્ષામણની આ દિમાં “ રૂછવાર મુપાવી સુરવર રાપર નિરવાઇ મુવ સંગમ થાત્રા નિરવટું છે” ઈત્યાદિ કહેવું જોઈએ કે નહિ ?
ઉત્તર ૩–સંબુદ્ધ લામણની આદિમાં ‘ રિપુરાણ ઇત્યાદિ કહેવું સામાચારી વિગેરેમાં નહિ દેખવાથી અધિક સંભવે છે.
પંડિત આણંદવિજયજીએ કરેલા પ્રશ્ન તથા
તેઓના ઉત્તરે.
પ્રન ૧-કરંબામાં અથવા છાશમાં નાખેલું સચિત્ત જીરૂ અચિત થાય છે કે નહી? થતું હોય તે બે ઘડીએ ત્રણ પહેરે કે આખી રાત્રી ચાલી ગયા પછી?
ઉત્તર –કરંબામાં અથવા છાશમાં નાખેલું સચિત જીરૂ કેઈ પ્રકારે અચિત થતું નથી એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com