________________
(૪
)
ઉત્તર ૨-આનત કપાદિના દેવતાઓ જેઓ મનથી સભેગ કરવાવાળાં છે તેમણે મન પરિણામ તેવા કયે છતે સેધર્મ અને ઈશાન દેવકમાં પણ તેઓને રહેનારી દેવીએ તેઓને માટે ઉચ્ચાવય મનને ધારણ કરતી બેસે છે. તે દેવીઓના શરીરમાં અપૂર્વ શક્તિથી જેમ શુકના પુદગળ રૂપાદિપણે પરિણમે છે તેમ જલદી પોતાના અંગ ફુરણાદિવડે તે દેવની ઈચ્છાનું તેઓને જ્ઞાન પણ થાય છે. એમજ જણાય છે.
પ્રત્રન ૩-ઉપધાન વહેવાનું અને માળા આપણનું ફળ શાસાધાર સાથે કહે ?
ઉત્તર ૩–મહાનિશીથ આદિ ગ્રંથમાં કહ્યું છે કે ઉપધાન વહેવા તે શ્રુરના આરાધન નિમિત્તે છે અને માળારોપણ તપના ઉદ્યાપન માટે છે.
પ્રન ૪ – સ્થાપના કેટલી ઉંચી નીચી અને તછી દુર સ્થાપેલી ક્રિયા શુદ્ધિના હેતુ ભુત થાય?
ઉત્તર ૪-મસ્તકથી ઉંરી, પગથી નીચી, અને તીરછી દેખી ન શકાય એમ સ્થાપેલી સ્થાપના ક્રિયા શુદ્ધિના હેતુભૂત થતી નથી. એમ વૃદ્ધિવાદ છે. અર્થાત ઉંચાઈમાં મસ્તકથીનીચી હોવી જોઇએ. નીચાઈમાં પગથી ઉંચી લેવી જોઈએ. અને પિતાની બરોબર દ્રષ્ટી પહોંચે તેવી હોવી જોઈએ. કેઈ વખત ઘણી ઉંચી સ્થાપના સ્થાપેલી હેય અને ઘણીજ નીચી ભુખ્યાદિકમાં કિયા કરાતી દેખાય છે તે કારણિક જાણવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com