________________
(૨૮) પ્રશ્ન ૩–અશાડ સુદ ચૌદશની પછીના પર્યુષણા આડા પચાસદીવસે રહેવાની વ્યવસ્થા થવાથી અસાડ સુદી ચૌદશ ગ્રીમ ચેમાસાને દીવસ છે એમ સિદ્ધાન્ત છે. તેમ છતાં કપ કીરણુવલીમાં અષાડ સુદી ચાદશથી આરંભીને ભાદરવા સુદ ૪ ચેથ સુધી પચાસ દીવસે કહ્યા છે તે કેમ ઘટે? કેમકે ચાદશથી આરંભ કરીને એટલે તેને પણ સાથે લઈને ગણીએ તે એકાવન દીવસે થાય.
ઉત્તર ૩–કલપકીરણાવળીમાં અશાડ સુદી ચૅદશથી આ રંભ કરીને ભાદરવા સુદ ચોથ સુધી પચાસ દીવસે થાય છે એમ કહ્યું છે તે ઠીક છે કેમકે “ * જતુરા ગામ્ય
દશથી આરંભ કરીને ત્યાં પંચમી મર્યાદા રૂપ અવધિમાં ગ્રહણ કરેલી હોવાથી ચૈદશ તે દીવસે મળે ન ગણાય અથવૂ પૂર્ણિ માથી દિવસની ગણત્રી કરવાથી પચ્ચાસ દીવસે થાય છે તેમ જાણવું.
પ્રન ૪–શ્રી મહાવીર ભગવાનના માતા પીતા બારમે દેવલેક ગયા છે એમ શ્રી આચારંગસુત્રમાં કહ્યું છે. એથે સ્વર્ગો ગયા છે. એવી રીતે કે સુત્રમાં કહ્યું નથી. તે પણ પ્રકરણાદિ
* અવધિમાં પચ્ચમી આવે છે. અવધિ બે પ્રકારની છે. મર્યાદા અને અભિવિધિ. અભિવિધિમાં પચ્ચમી થઈ હોય તે જે થકી પંચમી થઈ હોય તેનું પણ ગ્રહણ થાય છે અને મને ર્યાદામાં તેનું ગ્રહણ થતું નથી. અહિં મયદારૂપ અવધિમાં પં. ચમી વિવક્ષિત હવાથી ચાદશનું દીવસની ગણત્રીમાં ગ્રહણ ન થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com