________________
( ૧૦ )
એવી રીતે પાઠ રહે તે સંગત થાય છે. અન્યથા સનકુમારની તદ્ભવ મુક્તિ થવી જોઇએ તે પછી સુત્રમાં તર શખ્સ કેમ ન. લખ્યું અર્થાત્ રીતેળ ત્યાં અધિકા તર પ્રત્યય કેમ ન લાગ્યા ?
ઉત્તર ૧–સનત્કુમારની અતક્રિયાના અધિકારમાં ફીર્ષતોળ એ પ્રમાણે વ્યાખ્યા કરી છે અને ભરત ચક્રવતી છે ના અતક્રિયાના ધિકારમાં તેવી રીતે નથી માટે व्याख्यातो વિશેષાયેતિત્તિ: ( વ્યાખ્યામાંથીજ વિશેષ અર્થનું જ્ઞાન થાય છે ) એ ન્યાયથી જાણી લેવુ. સૂત્રમાં તર શબ્દનું ગ્રહણ ન કરવું વ્યાખ્યા સહિત સુત્રા હાય છે એ ન્યાય જણાવવાને માટે અર્થાત્ વ્યાખ્યાથી વિશેષ અર્થ સમજી લેવા.
'
પ્રન ૨-પકિરણાવલીમાં પહેલા ચામાસામાંજ તાપસના આશ્રમથી નીકળવાના અધિકારમાં “ અપ્રિતીવાળાના ઘરમાં ન રહેવું ’ ઈત્યાદિ પાંચ અભિગ્રહમાં માન રહેવુ એ પણ અભિગ્રહ હા!થી માનગ્રાહી ભગવંતને કહ્યા છે અને પાછળથી ઉત્પન્ન નિમિત્તિયાને પેાતાના મુખે માળાના સ્વપ્નના અર્થ કહ્યા છે તથા તલકણુ ઉત્પન્ન થશે કે નહીં. ઇત્યાદિ સ્થળમાં ગોશાળાની સાથે પણ અનેકવાર તો આવ્યા હતા તેનુ કેમ સમજવુ?
ઉત્તર ર—આ કહેવુ યુક્ત નથી. કેમકે તે વખતે ભગવાને તેવાજ પ્રકારના દ્રવ્ય ક્ષેત્રાદિ અભિપ્રાયવડે કરીને માન રહેવાને અભિગ્રહ કર્યો હશે કે જેથી લેશમાત્ર પણ ભાંગા ન આવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com