________________
( ૨૫ )
પડીત રવિસાગરકૃત પ્રશ્નો તથા તેઓના ઉત્તરે.
પ્રન ૧–પહેલા તથા છેલ્લા તીર્થંકરના શરીરના માનમાં મોટું અંતર હોવા છતાં બળમાં તફાવત નહિ તેનું શું કારણ?
ઉત્તર ૧–ગપિિમયા નિજ વા(અપરિમીત છે બળ જેઓનું એવા અનવરે હોય છે.) એ પ્રમાણે આગમ પ્રમાણ હેવાથી પહેલા તથા છેલા તીર્થકરેનું કાંઈ પણ તફાવત વિના અપરિમિત બળ જાણવું.
પ્રત ૨–સાધુએ વિધિપૂર્વક કરેલા કાર્યમાં પણ પ્રાયશ્ચિતની ઉત્પત્તિ છે. એ વાત સત્ય છે કે અસત્ય?
ઉત્તર –વિધિપૂર્વક પણ હાથ ઉપરાંત જવામાં ઈર્યા વિહી પડીકમવા પડે છે તેની જેમ સાધુએ વિધિપૂર્વક કરેલા કાર્યમાં પણ પ્રાયશ્ચિત આપવાની વાત આગમમાં તે પ્રમાણે કહેલું હેવાથી સત્ય છે.
પ્રશ્નન ૩–અસ્વાધ્યાયના ત્રણ દીવસની મધ્યમાં કરેલ ઉપવાસ આલેયણની મધ્યમાં ગણાય કે નહિ ?
ઉત્તર ૩-ન ગણાય.
પ્રન ૪-દીવસની પહેલી પરિસિ પછી દશ વેકાલિક વિગેરે સુત્ર ગણવા સુઝે કે નહિ?
ઉત્તર ૪-અહેરાત્રીમાં ચાર સંસ્થાને છેડીને બધા કાળમાં દશવૈકાલિકાદિ સુત્રો ગણવા સુઝે તેમ સમજવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com