________________
(૨૬) પ્રશ્ન પ–ભગવતિજીના પાંચમા શતકમાં ચાર (પ્રત્યક્ષ, અનુમાન-આગમ-ઉપમાન) પ્રમાણ કહ્યા છે અને રત્ના કરાવતારિકામાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ કેમ કહ્યા છે?
ઉત્તર પ–અનુમાન ઉપમાન અને આગમ પ્રમાણને પક્ષમાં અંતરભાવ કરવાથી રત્નાકરાવતારિકામાં બેજ પ્રમાણ કહ્યા છે.
પ્રઝન ૬-ભગવતિજીના નવમા શતકમાં કહેલા અશ્રુત્વા કેવલી ધર્મોપદેશ આપે કે નહીં?
ઉત્તર ૬-એક જ્ઞાત અને એક પ્રશ્નને મુકીને ધમેપદેશ ન આપે એમ ત્યાંજ કહેલું છે.
પંડીત વિવેક હર્ષગણિત પ્રશ્નને તથા તેઓના ઊત્તરે
પ્રશ્ન ૧-કાણુગ સૂત્રમાં ચતુર્થ સ્થાનમાં અંતકિયાના અધિકારમાં “વી પરિહા ” એ પ્રમાણે બને ઠેકાણે પાઠ છે, વૃત્તિમાં તે સનકુમારની અંતકિયા (મરણ) ના અધિકારમાં તીર્થોન (વધારે દીર્ઘ) એ પ્રમાણે પાડછે અને
१ स्मरण प्रत्यभिज्ञान, तर्क, अनुमान, आगम भेदत સાયન્સ પોર." ;
રત્નાકરાવતારિકા દ્વિતીય પરિંદ, બીજું સુત્ર ઉપમાનને પ્રત્યભિજ્ઞાનમાં અન્તભવ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com