________________
(૩૫) पूजितो निष्क्रियोऽपिस्याल्लज्जया व्रतधारकः । अवज्ञातः सक्रियोऽपि, व्रते स्याच्छिविलादरः ॥१४॥
અર્થ –યિાને નહીં કરવાવાળો મુનિ પણ જે પુક્તિ હશે તે લજાથી વ્રતને ધારણ કરશે. અને કિયાને કરવાવાળા પણ તિરસ્કૃત હશે તે તે વ્રતને વિષે શિથિલાદર થશે.
दानं दया क्षमा शक्तिः, सर्वमेवाल्पसिदिकृत् । तेषां ये वतिनं दृष्टवा, न नमस्यन्ति मानवाः ॥९५ ॥
અર્થ-એ વ્રતિને દેખીને નમસ્કાર નથી કરતા તેઓનું દાન, દયા,ક્ષમા, શક્તિ તે સર્વ અલ્પ સિદ્ધિને કરવાવાળું થાય છે. અર્થાત્ તેનું સંપૂર્ણ ફળ મળતું નથી.
आराधनीयास्तदमी, त्रिशुद्धया जैनलिदिनः । न कार्या सर्वथा तेषा, निन्दा स्वार्थविघातिका ।।९६।।
અર્થ-મન, વચન અને કાયની શુદ્ધિવડે કરીને જેના સાધુએ આરાધવા. તેઓની કઈ પણ પ્રકારે વાર્થને ઘાત કરવાવાળી નિન્દા ન કરવી.
कारणं तव कुष्टानां, महीपाल ? स्फुटं बादः । मा कदापि मुनीन् क्रुद्धानपित्वं तु घिराघयेः ॥ ९७ ।।
અથ –હે રાજા તારા કેદ્રનું આ કારણ સ્પષ્ટ છે માટે કઈ પણ વખત ક્રુદ્ધમુનિની પણ વિરાધના ન કર.
આ પ્રમાણે વૃદ્ધ શત્રુંજય મહામ્યના બીજા સર્ગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com