SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) पूजितो निष्क्रियोऽपिस्याल्लज्जया व्रतधारकः । अवज्ञातः सक्रियोऽपि, व्रते स्याच्छिविलादरः ॥१४॥ અર્થ –યિાને નહીં કરવાવાળો મુનિ પણ જે પુક્તિ હશે તે લજાથી વ્રતને ધારણ કરશે. અને કિયાને કરવાવાળા પણ તિરસ્કૃત હશે તે તે વ્રતને વિષે શિથિલાદર થશે. दानं दया क्षमा शक्तिः, सर्वमेवाल्पसिदिकृत् । तेषां ये वतिनं दृष्टवा, न नमस्यन्ति मानवाः ॥९५ ॥ અર્થ-એ વ્રતિને દેખીને નમસ્કાર નથી કરતા તેઓનું દાન, દયા,ક્ષમા, શક્તિ તે સર્વ અલ્પ સિદ્ધિને કરવાવાળું થાય છે. અર્થાત્ તેનું સંપૂર્ણ ફળ મળતું નથી. आराधनीयास्तदमी, त्रिशुद्धया जैनलिदिनः । न कार्या सर्वथा तेषा, निन्दा स्वार्थविघातिका ।।९६।। અર્થ-મન, વચન અને કાયની શુદ્ધિવડે કરીને જેના સાધુએ આરાધવા. તેઓની કઈ પણ પ્રકારે વાર્થને ઘાત કરવાવાળી નિન્દા ન કરવી. कारणं तव कुष्टानां, महीपाल ? स्फुटं बादः । मा कदापि मुनीन् क्रुद्धानपित्वं तु घिराघयेः ॥ ९७ ।। અથ –હે રાજા તારા કેદ્રનું આ કારણ સ્પષ્ટ છે માટે કઈ પણ વખત ક્રુદ્ધમુનિની પણ વિરાધના ન કર. આ પ્રમાણે વૃદ્ધ શત્રુંજય મહામ્યના બીજા સર્ગમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy