________________
(૭૪) પંડિત ડાહગિણિત પ્રશ્ન તથા તેઓના ઉત્તરે.
१-दत्तोऽसौसर्वसौख्यानि, त्रिशुदयाराधितोयतिः
विराधितश्चतैरवी नरकानध्ययातनाः ॥९॥ અર્થ-મન-વચન અને કાયાવડેકરીને આરાતિ મુનિ સર્વ સુખને છે અને જે વિરાધિત હોય તે નરક અને તિ ચિની અતુલ્ય પીડાને દે છે.
चारित्रिणो महासत्त्वा, वतिनः सन्तु दूरतः । निष्क्रियोऽप्यगुणज्ञोऽपि, न विराध्यो मुनिः क्वचित्॥९१।।
અર્થ––ચારિત્રી અને મહાસત્વશાળી મુનિએ તે દુર રહે પરંતુ ક્રિયાને નહિ કરવાવાળે અને ગુણને નહિ જાવાવાળો પણ મુનિ કેઈ વખત વિરાધ નહિ.
યાદ તાદશ વાપિ, દવા વેધાનિના गृही गौतमवद् भक्त्या, पूजयेत् पुण्यकाम्यया ॥२२॥
અર્થ-જેવા તેવા પણ વેષધર મુનિને પ્રહસ્થ પુણ્યની ઇચ્છાથી ગામની જેમ પુજે.
बन्दनीयो मुनर्वेषो, न शरीरं हि कस्यचित् । व्रतिवेषं ततोदृष्टवा, पूजयेत् सुकृती जनः ।। ९३ ॥
અર્થ-મુનિને વેષ વદનીય છે કેઈનું શરીર વન્દનીય નથી, તેથી મુનિષદેખીને પુણ્યશાળી જન પુજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com