________________
( ૨ )
અડ
અથવા ત્રણ ગુરૂની પરંપરા સુધી કુશીલ થયે છતે તેને વિષે સામાચારી સર્વથા ઉચ્છિન થતી નથી તેથી જે અન્ય સાંગિક વિગેરેથી ચરિત્રને ગ્રહણ કર્યા વિના પણ કિદ્ધારને કરવા ચાહે તે કરી શકે. ચાર અથવા એ થકી વધારે ગુરૂ પરંપરા કુશીલ હોય તે અન્ય સાનિકાદિ થકી ચારિત્ર સંપર્ ગ્રહણ કરીને જ ફિદ્ધાર કરી શકે અન્યથા નહીં.
પ્રન ર–મહાવિદેહની વિજયમાં કેવળજ્ઞાની તિર્થંકર વિચરતા હોય ત્યારે બીજા તિર્થંકરના જન્માદિ થાય કે તેમના મેક્ષ ગમન પછી થાય?
ઉત્તર ર–મહાવિદેહની વિજય માં તિર્થકર કેવળજ્ઞાનીપણે વિચરતા હોય ત્યારે અથવા છઘસ્થ હોય ત્યારે અન્ય તિર્થંકરના જન્માદિ ન થાય.
પ્ર”ન ૩–ચોમાસામાં પ્રભુ નગર અથવા ગામની અંદર રહેતા હોય ત્યારે વ્યાખ્યાન વખતે આઠ મહાપ્રતિહાર્યનું નૈયત્યપણું હેવાથી જન પ્રમાણ ક્ષેત્રમાં દેવતાઓ પુષ્પષ્ટી કરે કે નહિ? જે કરે તે લેકના ઘર વિગેરેમાં શી રીતે થાય ?
ઉત્તર ૩–માસામાં તિર્થકનું નગરાદિકમાં રહેવું પ્રાયઃ થતું જ નથી, અને કદાચિત થાય તે જેમ ઉચિત હોય તેમજ મુખ્યપ્રકારાદિ કરે એમ સંભવે છે. અન્યથા પ્રતિહાર્યનું નૈયત્ય રહે નહી.
१ अशोकक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनं च । भामंडलं दुन्दुभिरातपत्रं सत्यातिहार्याणि जिनेश्वराणाम् ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com