________________
( ૩
)
પ્રઝન ૨–તેજ દીવસની કરેલી ગળપાપડી કઈ વિગય. માં આવે ?
ઉત્તર તેજ દીવસની કરેલી ગળપાપડી ઘી ગેળરૂપ વિનયમાં ગણુય એમ વદ્ધવાદ છે.
પંડિત જસવિજ્ય ગણિકૃત મતથા તેઓના ઉત્તરે.
પ્ર ૧–ગ્રહસ્થના આચારને ધારણ કરનાર યતિ વેષ ધારી સામાયિક લઈને પ્રતિક્રમણ કરે કે ચૈત્યવંદનથી કરે ?
ઉત્તર ૧- વાસ્તવિક રીતે સામાયિક લઈને પ્રતિક્રમણ કરે
પ્રશ્ન ર–શિયાળા અથવા ઉનાળામાં ગ્રહસ્થ જીનાલયમાં કાજે ઉદ્વરોને દેવવંદન કરે કે પ્રમાર્જન પૂર્વકજ કરે?
ઉત્તર ૨–શિયાળામાં અથવા ઉનાળામાં કાજે ઉદ્ધરવા નિયમ નથી તેમ છતાં કરે તે ભલે કરે.
પંડિત નગર્ષિગણિકૃત પ્રશ્ન તથા તેઓના ઊત્તરો.
પ્રનિ ૧–“સત્તર ગુહ પરંપરા લુસી ની giviા ” એ પ્રમાણે મહાનિશીથના તૃતીય અધ્યયનના પ્રારંભના પ્રસ્તાવમાં છે તેને શું અર્થ ?
ઉત્તર ૧–સત્તા પુરવાર માટે આ ઠેકાણે બે વિકને પ્રતિપાદન કરવાથી એમ નિશ્ચત થાય છે કે એક બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com