Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 38
________________ ( ૩૦ ) પંડિત દેવવિજયગણીકૃત પ્રમને તથા તેના ઉત્તરે. અને ૧–“ર ગાડુ વારંવાર રસનારૂ” એ ગાથામાં કહેલા પયાન્નાએ દસ કયા? “ ઉત્તર ૧-ઉપરની ગાથા કેઈ ગ્રંથસ્થ જણાતી નથી તેથી દપયન્નાના જુદા જુદા નામ કેઈ ગ્રંથમાં નથી. પ્રન ૨––ઉપરની ગાથામાં કહેલા ચાર મુળ સુત્રો કેણ? ઉત્તર ર–આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, અને એઘ નિર્યુક્તિ એ ચાર મૂળસુત્રો છે. પ્રશ્ન ૩-છ છેદગ્રન્થ કયા? ઉત્તર ૩––નિશીથે, મહાનિશીથ, દશાશ્રુતસ્કંધ, બૃહ૯૫, વ્યવહાર, અને પંચક૬૫ એ છ છેદ ગ્રન્થ છે. પંડિત નાણુંદ ગણિએ કરેલા પ્રશ્નો તથા તેઓના ઉત્તરો. પ્રશ્ન ૧-શ્રાવકને અઠ્ઠમ સુધીના પચ્ચખાણમાં એસામણ કરે કે નહિ ? ઉત્તર ૧-તે આચાર નહીં હોવાથી શ્રાવકને અઠ્ઠમ સુધીના પચ્ચખાણમાં ઓસામણ કપે નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124