________________
(૨૪)
ઉત્તર પજનમંદીરમાં રાત્રે નાટ્યાદિ કરવાને નિષેધ જણાય છે, કહ્યું છે કે – रात्रौ न नंदिनबलि प्रतिष्ठा, न मजनं न भ्रमणं रथस्य । न स्त्रीपवेशो न च लास्य लोला, साधु प्रवेशो न तदत्र चैत्यम्॥१॥
અર્થ –જે મંદિરમાં રાત્રે નંદિન મંડાતી હેય, બલિદાન પ્રતિષ્ઠા તથા સ્નાન ન થતાં હેય રથ ફેરવાતે ન હેય રથયાત્રા ન થતી હોય) સ્ત્રીઓને પ્રવેશ ન હોય, નાટક ગાયન વિગેરે લીલા ન થતી હોય અને સાધુને પ્રવેશ ન હોય તેને ચૈત્ય કહીએ. આ પ્રમાણે છતાં કઈ તિદિકને વિષે રાત્રે નૃત્યાદિક થતું દેખાય છે તે તે કઈ કારણ જન્ય જાણવું.
પ્રકન દ–વ્યાખ્યાન સમયે વેફસાં રૂકાવું એ પ્રમાણે બેલનારને વચમાં ઉઠવું કપે કે નહિ?
ઉત્તર ૬-વ્યાખ્યાન વખતે વેફસ દારૂ એ પ્રમાણે વાસ્તવિક રીતે તેણેજ બોલવું કે જે વ્યાખ્યાન સંપુર્ણ થતાં સુધી બેસવાને માટે ઈચ્છતે હાય. .
પ્રશ્ન ઉ–સામાન્ય દિગમ્બર શ્રાવકના ઘેર રત્નત્રયાદિ મહોત્સવ વખતે આપણુ (શ્વેતામ્બર) શ્રાવકેએ જવું ઉ ચિત છે કે નહિ?
ઉત્તર ૭-રત્નત્રયાદિના મહત્સવ વખતે જેમ વિરોધ દ્ધિ ન થાય તેમ કરવું એજ વાસ્તવિક છે. એકાન્તવાદ નથી. - પ્રન ૮-પકવ આંબલી સુકી ગણાય કે લીલી?
ઉત્તર ૮-૫કવ આંબલી સુકી જાશુવી લીલી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com