SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) પ્રશ્ન પ–ભગવતિજીના પાંચમા શતકમાં ચાર (પ્રત્યક્ષ, અનુમાન-આગમ-ઉપમાન) પ્રમાણ કહ્યા છે અને રત્ના કરાવતારિકામાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ કેમ કહ્યા છે? ઉત્તર પ–અનુમાન ઉપમાન અને આગમ પ્રમાણને પક્ષમાં અંતરભાવ કરવાથી રત્નાકરાવતારિકામાં બેજ પ્રમાણ કહ્યા છે. પ્રઝન ૬-ભગવતિજીના નવમા શતકમાં કહેલા અશ્રુત્વા કેવલી ધર્મોપદેશ આપે કે નહીં? ઉત્તર ૬-એક જ્ઞાત અને એક પ્રશ્નને મુકીને ધમેપદેશ ન આપે એમ ત્યાંજ કહેલું છે. પંડીત વિવેક હર્ષગણિત પ્રશ્નને તથા તેઓના ઊત્તરે પ્રશ્ન ૧-કાણુગ સૂત્રમાં ચતુર્થ સ્થાનમાં અંતકિયાના અધિકારમાં “વી પરિહા ” એ પ્રમાણે બને ઠેકાણે પાઠ છે, વૃત્તિમાં તે સનકુમારની અંતકિયા (મરણ) ના અધિકારમાં તીર્થોન (વધારે દીર્ઘ) એ પ્રમાણે પાડછે અને १ स्मरण प्रत्यभिज्ञान, तर्क, अनुमान, आगम भेदत સાયન્સ પોર." ; રત્નાકરાવતારિકા દ્વિતીય પરિંદ, બીજું સુત્ર ઉપમાનને પ્રત્યભિજ્ઞાનમાં અન્તભવ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy