________________
( ૧૪ )
“ 'પંકજ જતા બાપ વ્યાધ્યાય (ચંદન મહત્તર કૃત પ્રકરણનું વ્યાખ્યાન કરીએ છીએ) તેમ લખેલું છે. તેથી તેના ચંદન મહ-તર આચાર્ય સમજવા.
પ્રન ૪–શ્રાવકને ચતુ શરણ વિગેરે કેટલાં પન્ના ભશુવાને અધિકાર છે ?
ઉતર ૪––પરંપરાથી ભકત પરિજ્ઞા ૧, ચતુર શરણ ૨, આતુર પ્રત્યાખ્યાન ૩, સંસ્તારક ૪, એ ચાર પયના ભણવાને શ્રાવકને અધિકાર જણાય છે.
પ્રશ્રન પ--અજવાળી દશમને દીવસે આયમ્બિલ કરવાવાળાને મિથ્યામતીપણું લાગે ખરું કે નહીં?
ઉત્તર પ--અજવાળી દશમને દીવસે આયમ્બિલ કરવાવાળાને મિથ્યામતીપણું લાગે તેમ જાણવામાં નથી.
પ્રન --તેવી જ રીતે રેહણી તપને આરાધના કરવાવાળાની મિથ્યામતી ખરી કે નહી ?
ઉત્તર –તેની પણ મિથ્થામતી જણાઈ નથી.
પ્રથન --પંચમીને તપ કરનારને પર્યુષણ (સંવસ્રરી) ની ચતુથીને ઉપવાસ પંચમીમાં ગણુય કે નહીં ?
ઉત્તર ઉ––સંવત્સરીને ઉપવાસ છઠ કરવાને જે અસમર્થ હોય તેને પંચમીના તપમાં ગણી શકાય, અન્યથા નહીં.
૧ આ રથળે પણ આપ પ્રત્યય લાવી રંજન મારા
૫ એ પ્રમાણે લખતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com