________________
(૧૩) પંડીત જગમલગણુએ કરેલા પ્રશ્ન અને
તેઓના ઊત્તરે.
પ્રશ્ન ૧--સાંજે પ્રતીલેખના દેશના માર્ગણ સમયે મુનીઓ મળે છે તે સાત મંડળીની મધ્યમાં કઈ મંડળી કહેવાય? ઉત્તર ૧--સાંજે પ્રતાલેખના માગણ સમયે મુનીઓ જે મળે છે તેને આવશ્યક મંડલીની મધ્યમાં અંતરભાવ કરે સંભવે છે.
પ્રશ્ન ૨---સદાલ પુત્ર કુંભારે પ્રતિકમણની રચના કરી છે આ વાત સત્ય છે કે અસત્ય અથવા તે પ્રતિક્ષ્મણની રચના કેની કરેલી છે ?
ઉત્તર ૨--શ્રાવકનું પ્રતિક્રમણસુત્ર આર્ષ (રૂષીએ રચેલું) છે. કુંભારે પ્રતિકમણની રચના કરી છે એ પ્રકારને પ્રોશ અને પ્રમાણિક છે. આ પ્રકારે પંચાશક વૃતિની અંદર સ્પષ્ટ કહેલું છે.
પ્રત્રન ૩–છઠા કર્મગ્રંથની રચના કરવાવાળી ચંદન મહત્તરા સાવી છે તેમ કહેવાય છે તે વાત સત્ય છે?
ઉત્તર ૩–છઠા કર્મગ્રંથની રચના કરવાવાળી ચંદન મહત્તરા સાધ્વી છે, તે વાત સત્ય નથી. કારણ કે છઠા કર્મગ્ર થની ટીકામાં “ગાવાથે મી” (આચાર્ય કહે છે) એ પ્રમાણે ટીકાકારે લખ્યું છે તથા છઠા કર્મગ્રંથની અવચરણમાં
ક જે સાધ્વી હોય તે સ્ત્રીત્વતક આપૂ પ્રત્યય આવીને “સાચા ગાદ' એ પ્રમાણે કહેતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com