________________
( ૧૭ ) પડિત શ્રી કલ્યાણકુશળગણીએ કરેલા અને
તથા તેઓના ઉત્તરે.
પ્રશ્ન ૧––“રૂપં વ વુધી વિ૩ ચોદિના ગામોમાણે ગામોમાં પારિ* આમાં કહેવા મુજબ ચાર પોપમ આયુષવાળા સુર્યાભદેવને આખે. જંબુદ્વિપદેખી શકે એવા અવધિજ્ઞાનને “ગઢાળ સંવગોગા તપુરમસંવા” આવું વાક્ય હોવાથી કેમ સંભવે છે.
ઉત્તર ૧––સુર્યાભદેવને આ જંબુદ્વિપ દેખી શકે એ કહેવું તે ““ઉદ્ધવારે સંવગોગા તળરમ સંવા? આવું વચન લેવાથી કેવી રીતે સંગત થશે ? એવું કહેશે તે ૩ાપાર' એ ગાથાની વૃત્તિમાં ભુવનપતિ વ્યંતર અને
તિષ્ક દેવોનુંજ અવધિક્ષેત્ર વ્યાખ્યાત છે. વૈમાનિક દેના ક્ષેત્રને તે “ઢોવા ઈત્યાદિ ગાથાવડે કરીને કહેવાથી કઈ પણ જાતને દોષ નથી.
પ્રશ્ન ૨--ત્રણ પુર્ણિમાજ પર્વ પણે અંગીકાર કરવી કે બધી પુર્ણિમા ? આવી રીતે શ્રાવકે વારમવાર પુછે છે?
ઉતર --“છિન્નતિહીમભંગિ રિશી ગવારઈત્યાદી આગમના અનુસાર તથા અવિછિન વૃદ્ધ પરંપરાવડે બધી પુર્ણિમા પર્વ પણે માન્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com