________________
(૧૯)
જોઈએ. વળી મિથ્યાત્વીએ કર્મની લધુતા વગર ગ્રંથી દેશ સુધી કેમ આવી શકે? ત્યાં આવવાનું એકલી અકામ નિર્જર કારણ નથી પરંતુ બીજા કારણેની પણ જરૂર છે એ વાત વિબાધ પતી (ભગવતીની ટીકા) માં પણ કહેલી છે.
"अणुकंप कामनिज्झरे बाल तवोदाण विणय विसंगे संजोग વિવો વસબુબ્રદિસરિ.” વળી પ્રત્યક્ષ રીતે મહાનિશિથસુત્રમાં નાગિલાના અધિકારમાં સ્પષ્ટ દેખાય છે. अकामनिज्झराए विकिंचिकम्मक्खयंभवइ किंपुणजंबालतवेण અકામ નિર્જરા વડે પણ કાંઈ પણ કર્મને ક્ષય થાય છે તે શું બાલતપથી ન થાય? અર્થાત્ થાય જ. આટલી વાતથી એમ સુનિશ્ચિત થયું કે ન્યુનાધિકતાવડે કરીને તેઓને પણ કાય કલેશાદિ સહન કરવાથી ફળ છે. આથી એમ ન સમજવું કે પુર્વ ગાથામાં કહ્યા પ્રમાણે બધું નિષ્ફળ છે. તેની શું ગતી થવાની? તે બધાં સામાન્યસુત્ર છે અને સામાન્ય સુત્ર કરતાં વિશેષ સુત્ર બળવાન હોય છે એ ન્યાયને આધારે કઈ પણ વાકય આં. હીઆ વ્યર્થ પડશે નહિ. આથી સિદ્ધ થયું કે પોતાના ધર્મને માટે કાયકલેશ સહન કરવાવાળાઓને પણ કોઈ ફળ મળે છે.
ઉત્તર ૩–આ પ્રશ્નને ઉત્તર દ્વાદશજ૫૫ટ્ટક નામના પુસ્તકથી જાણી લે એવી રીતે ભલામણ કરતા ગ્રંથકાર સં* ક્ષેપથી આંહી પણ ઉત્તર લખે છે. સવપિનિત્યચંતસ્ય એ વાય અમુક અપેક્ષાને લઈને કહેવામાં આવ્યું છે. તે એજ અપેક્ષા કે તેવી ક્રિયાઓને કરવાથી માક્ષને પામી શકતા નથી. અર્થાત તે ક્રિયાઓ કે કસા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com