________________
( ૨ )
કે વાતાવક આરાધવાને ચગ્ય જનબિંબ જિનાલય આચાર્ય ઉપાધ્યાય સાધુ-શ્રાવક વિગેરેની ભક્તિ અને છોકરા વિગેરેને અગ્નિમાંથી રક્ષણ કરવું વિગેરે અન્યદર્શની કરી શકે છે અને તે અનુદાય છે. સાક્ષાત્ આચારંગાદિ સુત્રને વિષે પણ સાધુ મહારાજે અનુદેલું છે જેમને “અગ્નિની સગડી આગળ કરવાથી મને તે કપતી નથી. તેપણ તમે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું છે.” ઈત્યાદિ જિનશાસનની પ્રભાવના કરનાર પ્લેછે પણ અનુમેરાય છે માટે આગ્રહ મુકીને વિચાર કરે.
ઉત્તર ૪–જે લેકે મહા નિશીથના પ્રસિદ્ધ આલાપાને આધારે એકાન્તથી અન્યદર્શનીના કરેલા ઉપર બતાવેલા શુભ કા અનમેદવા નહી એમ કહે છે, તે વાત ઠીક નથી, કેમકે તેજ આલાપામાં ગરિમુઢ મુસિા મન પસંદેશા એ વચનથી મુખ લેકની પર્ષદા વિશેષમાંજ અન્ય દર્શનીની કલાઘાને નિષેધ બતાવ્યું છે, નહીં કે સામાન્ય સભાને વિષે, પણ આ ઠેકાણે ઘણા તર્કવિતર્કથી ઘણું વક્તવ્ય છે પણ તેને સાક્ષાત્ મળવાથી ઠીક થાય.
પ્રશ્ન પ-દ્વાઘજવરવાળે કેઈ શ્રાવક અનશન કરીને રાત્રે જળ પીએ? કે અનશન જ ન કરે? અને અનશનવાળો શ્રાવક દીવસે પણ સચિત પાણી પીએ ? કે અચિતું?
ઉત્તર ૫-દ્રાઘજવરવાળા શ્રાવક રાત્રે સર્વથા જળ ત્યાગ કરવાને અશક્ત હોય તે આહાર ત્યાગ રૂ૫ અણસણ કરે એમ જાણવામાં છે અને અણસણ કરેલો માણસ અચિત તે પણ ઉષ્ણ કરેલું પાણી પીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com