________________
( ૧૧ )
પ્રશ્ન ૩-નવમી ડિમા જે છે તે નવમી ડિમા વિગેરેની અંદર દેશાવકાશિક કરવું યુકત છે કે અયુકત?
ઉત્તર ૩–-નવમી ડિમા વિગેરેમાં દેશાવકાશિક કરવું યેગ્ય જણાતું નથી.
પ્રન ૪––કેઈ ઠેકાણે એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે દશમી પડિમાને વિશે કપુર ધુપાદિ વડે કરીને જીનેશ્વર મહારાજની પૂજા કરવી તો કેટલી પડિમા સુધી ચંદન પુપાદિ વડે કરીને પુજા થઈ શકે, અને કેટલી પડિયા સુધી કપુર ધુ પાદિ વડે કરીને પુજા થઈ શકે, અને કઈ પઢિમામાં બીલકુલ દ્રવ્ય પુજા થઈ ન શકે તે કહે?
ઉત્તર ––પડિમાધારી શ્રાવકેને લલીત વિસ્તરા પંજીકાના અભિપ્રાય પ્રમાણે સાતમી પડિમા સુધી ચંદન પુપાદિ વડે કરીને જીનેશ્વર ભગવાનની પૂજા કરવી જોઈએ. આઠમી વિગેરે પડિમાને વિશે તથા પ્રકારે પુજા કરવી તે ઉચિત નથી. કપુર વિગેરે અધિત દ્રવ્યોથી આડમી, નવમી તથા દશમી પડિમા સુધી પુજા કરવી તે યંગ્ય છે. કારણ કે તે દ્રવ્ય નિ. વૈધ છે. કેઈ ગ્રંથમાં આને માટે પાડ ઉપલબ્ધ નથી, તેથીકરીને અગીઆરમી પડિમાની અંદર તે સાધુની માફક જ પુજાને માટે જાણી લેવું.
પ્રશ્ન ૫––“વંડારી” એ ગાથાની અંદર જે ઉત્સુત્ર પ્રવૃત્તિ કરનારાઓની પૂજાવિધીનું નિરર્થકપણું બતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com