________________
(૯)
ત્યારે ત્યાં (મહાવિદેહ ક્ષેત્રમાં) દીવસ હોય છે તેથી કરીને તે પ્રમાણે સંભવ નથી તે વાતને પ્રતિપાદન કરવાને માટે સ્પષ્ટ અક્ષરે કઈ સ્થળે ઉપલબ્ધ છે જ નહીં.
પ્રમ ૧૮–ગવહન કરવાવાળા સાધુઓને છ દિવસ અધિક છ માસનું પ્રાયશ્ચિત અપાય છે? કે છ દિવસ હીન છે માસનું ? જે છ દિવસ અધિક છ માસનું કહેશે તે જેવી રીતે અસ્વાધ્યાયના બાર દિવસેને ક્ષેપ કરીને છ માસ અને છ દિવસ વહન થાય છે તેવી જ રીતે ચાતુર્માસિક અસ્વાધ્યાયના ચાર દિવસ ગણી તેને ક્ષેપ કરી (ઉમેરી) યુગ વહન કરવાવાળા સાધુઓને છ માસ અને દશ દિવસનું પ્રાય. શ્રિત આપવું જોઈએ?
ઉત્તર ૧૮––છ મહીનાના વેગને વહન કરવાવાળા સાધુઓને અસ્વાધ્યાયના ચાર દિવસની અપેક્ષા નહીં કરીને છ દિવસ અધિક છ માસનું પ્રાયશ્ચિત આપવું જોઈએ. આ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાય છે.
પ્રકા ૧૯-ચોથા પહોરમાં કોઈ વખત ચાર ઘડી બાકી રહે તે બે કાળ ગ્રહણ કર્યો છતે અથવા એક કાળ ગ્રહણ કરી લીધો હોય અને બીજે ગ્રહણ કર્યો હોય તે વખતે આકાશમાં ઉલ્કાપાત વિગેરે કાળના પ્રતિબંધનું કારણ થાય છે ત્યારે એક કાળ રહે કે બે કાળ? અથવા એકે નહી. તથા કાળ શુધ - વાથી અન્તરાન્તરાદિગાલોક શા માટે કરીએ છીએ ?
ઉત્તર ૧૯–રાત્રીના ચોથા પહેરમાં કાળને ગ્રહણ કર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com