________________
( ૭ ) તુરકાદી હલકી જાતીની રસોઈની ઉપમા આપવી તેજ વિધા-- નેને અનુચીત છે તે પછી ઉતરવડે કરીને શું?
પ્રનિ ૧૪–તપગચ્છના શ્રાવકે પિતાના ગચ્છના કે પરગચ્છના કરાવેલા દેરાસરમાં ચંદનાદિ મુકે તે પોતાના દે રાસરમાં પુણ્ય હેતુ અને અન્યના દેરાસરમાં પાપહેતુ સમજવું કે બંનેમાં સમાન લાભ લેખ?
ઉત્તર ૧૪-તપગચ્છના શ્રાવકે પિતાના ગચ્છના ચે. ત્યમાં અને બીજા ગ૭ના ચૈત્યમાં ચંદન વિગેરે મુકે તે તેમાં જે પિતાના ચૈત્યમાં મુકવાથી લાભ થાય છે, તે જ શ્રી પરમગુરૂ પુજ્ય આદેયપણે આદેશ કરેલા પરકીય ચેત્યમાં મુકવાથી પણ લાભ થાય છે પરંતુ પાપ તે થાય જ નહિ.
પ્રમ ૧૫– બીજ વિગેરે પાંચ પર્વ તિથીએ શ્રાધવિધી વિગેરે જેનીય ગ્રંથે થકી બીજા કેણ ગ્રથમાં બેતાવેલી છે?
ઉત્તર ૧૫–બીજ વિગેરે પાંચ પર્વ તિથીઓની માન્યતા ગીતાર્થ સમુહના આચરણ ઉપરથી જણાય છે શ્રાધ
- वीआपंचमी अठमी एगारसी चउदसी पणतिहीओ ।। एमासु अतिहीनो गोअम गणहारिणा भणिया બીજ પાંચમ આઠમ એકાદશી અને ચઉદશ એ પાંચ શ્રુતજ્ઞાન આરાધના કરવાની તિથીએ ગૌતમ ગણધર ભગવંતે કહી છે. શ્રાધવિધિ ભાષાંતર પૃ. ૪૨૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com