________________
કરે છે તે તે બનેની સમાનતા છે કે કોઈ વિશેષ?
ઉત્તર ૭–ઉપર કહ્યા પ્રમાણેજ જ્ઞાનાદિ શુભ કાર્યને કરવાવાળો જે હોય તેની ભક્તિ કરનારને શુભ ફળ પ્રાપ્ત થાય છે. અન્યને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.
પ્રન ૮–વણું દિવડે કરીને ભેદ થયે છતે રવભાવથીજ કુતરાની માફક પરસ્પર દશને મત ભેદ રહે તે આજ્ઞાન વિ. રાધકપણાની સરખાઈ કે કોઈ વિશેષ છે?
ઉત્તર ૮-દશનું જે વર્ણાદિ વિચીત્રપણું તેની સમાનતા કહેવાવાળું વચન આપણું પિતાનું નથી કિંતુ બીજાનું જ છે.
પ્રશ્ન ૯-ચૈત્યાદિ ધર્મકાર્યને કરનારાઓને તપાગચ્છીય શક્તિમાન શ્રાવક સહાય કરે મધ્યસ્થતા ધરે કે વિપરીત વરતે અને તેમાં કાંઈ પણ લાભ ખરે કે નહીં?
ઉત્તર –ચિત્યાદિ જે જે ધર્મ કાર્ય કરનારાઓ હેય તેમાંથી શ્રીગુરૂપદે જે જે આદેયપણે કહેલ હેય તેવા ચેત્યાદિ ધર્મ કાર્યમાં સહાય કરવી તે સુંદર છે અને તે સિવાયના કાર્યમાં મધ્યસ્થ રહેવું ચગ્ય છે પરંતુ કેઈપણ કાર્યમાં વિપરીત વરતન કરીને વિરોધ ઉત્પન્ન કરે તે કલ્યાણ કારક નથી.
પ્રશ્ન ૧૦–લેકાથી ભિન્ન જે નવ સપનકાદિ તેઓની પ્રતિ માની પુજા તથા સ્તુતીને અવલેપન વસ્તુનું વિલેપન તે ગાળ દેવારૂપ ? કે પુજા અને સ્તુતી રૂ૫?
ઉત્તર ૧૦-નુતન પ્રતિમાની પૂજા તથા સ્તુતી તે અશુચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com